Online Admission Form કોલેજમાં B.COM.(ગુજરાતી માધ્યમ) અને B.B.A.(અંગ્રજી માધ્યમ) નાં અભ્યાસક્રમો ચાલે છે, જેમાં ધોરણ ૧૨ પછી એડમિશન માટેનું આ ઓનલાઈન ફોર્મ છે. એડમિશનની કામગીરી ઓનલાઈન જ થાય છે. કોલેજે રૂબરૂ આવવાને બદલે કોલેજની વધુ માહિતી વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે તેની મુલાકાત લેશો. - Online ફોર્મ તારીખ xx/xx/xxxx થી xx/xx/xxxx બપોરના yy:yy વાગ્યા સુધી જ ભરી શકાશે. - Online મેરીટ યાદી તારીખ :- xx/xx/xxxx ના રોજ કોલેજની વેબસાઈટ પર મૂકવામાં આવશે. Please read all the instructions carefully and fill the form, We believe that all the data filled by you is correct (કૃપા કરીને કાળજીપૂર્વક સુચનાઓ વાંચ્યાં બાદ જ ફોર્મ ભરવું, અમે માનીએ છીએ કે તમારા દ્વારા ભરેલી બધી માહિતી સાચી છે) જયારે આપને જાણ કરવામાં આવે ત્યારે ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરાવવા માટે આવો ત્યારે આપે ભરેલા આ ગુગલ ફોર્મ (Online Admission Form 2020) ની તમારા ઈમેલમાં આવેલ પ્રિન્ટ અચૂક સાથે લાવવાની રહેશે. તેથી નીચેનું ઇમેલ આઈ ડી (Email address) કાળજી પૂર્વક લખવું. વૈકલ્પિક વિષયો ની યાદી પ્રવેશ વખતે આપવામાં આવશે. મેરીટ ના આધારે જો તમે પ્રવેશપાત્ર હશો તો કોલેજ દ્વારા પ્રમાણ પત્ર ચકાસણી માટે તમને રૂબરૂ બોલાવે ત્યારે અચૂક સાથે લાવવાના રહેશે. અધુરી વિગતવાળા અથવા જરૂરી પ્રમાણ પત્ર સાથે નહિ હોઈ તો પ્રવેશ આપોઆપ રદ થશે. પ્રવેશ કામગીરી માટેનો સમય : સવારે ૮:૩૦ થી ૧૨:૦૦ કલાક નો રહેશે. આપને પ્રવેશ સંબંધિત કોઇ મુશ્કેલી હોય તો ફોન ન. ૨૪૫૩૦૯૧ પર સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ દરમિયાન ફોન કરી શકશો.