Unpublished

 Mobile દ્વારા પણ એડમીશન ફોર્મ  ભરી શકાશે.  

Admission Links 

Click here

B.Com. (Semester-1) 

(ગુજરાતી માધ્યમ)  માં

નવા admission માટે

B.B.A. (Semester-1) 

(English Medium)  

Admission Closed

 

પ્રથમ કામ ચલાવ merit-list તથા ફી ભરવા અંગેની સુચના.

Course

ફોર્મ ભરવાની Start Date

ફોર્મ ભરવાની Last Date

1 Merit (Provisional)

B.Com. (Gujarati Medium) and

B.B.A. (English Medium)

 

 

 -

 -

  

Notice (category પ્રમાણે) : 

Category

સુચના

Upload file

(PDF Format માં દરેક ડોક્યુમેન્ટ અલગ અલગ અપલોડ કરવુ , maximum size 1MB) 

General / Open

-

ધોરણ-૧૨ માર્કશીટ 

OBC

OBC વિદ્યાર્થીઓએ, સામાજિક શૈક્ષણીક પછાત અંગેનું પ્રમાણપત્ર તથા નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવાનું રહેશે અન્યથા આપને OBC કેટેગરીનો લાભ નહી મળે અને આપને OPEN કેટેગરીમાં ગણવામાં આવશે

.સામાજિક શૈક્ષણીક પછાત અંગેનું પ્રમાણપત્ર 

.નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર 

3. ધોરણ-૧૨ માર્કશીટ 

EWS

EWS category ના  વિદ્યાર્થીઓએ EWS નો દાખલો રાજ્ય સરકાર ના ૨૦૧૯ ના ઠરાવ મુજબનું પ્રમાણપત્ર ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવાનું રહેશે અન્યથા આપને EWS કેટેગરીનો લાભ નહી મળે અને આપને OPEN કેટેગરીમાં ગણવામાં આવશે. 

૧.EWS નો દાખલો રાજ્ય સરકાર ના ૨૦૧૯ ના ઠરાવ મુજબનું પ્રમાણપત્ર 

.ધોરણ-૧૨ માર્કશીટ 

S.C. 

S.C  category ના વિદ્યાર્થીઓ એ તેમના ઓનલાઈન ફોર્મ સાથે જાતિ પ્રમાણપત્ર (અનુસુચિત જાતી નું પ્રમાણપત્ર) ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવાનું રહેશે અન્યથા આપને S.C કેટેગરીનો લાભ નહી મળે અને આપને OPEN કેટેગરીમાં ગણવામાં આવશે. 

.અનુસુચિત જાતી નું પ્રમાણપત્ર 

.ધોરણ-૧૨ માર્કશીટ

 

S.T. 

S.T  category ના વિદ્યાર્થીઓ એ તેમના ઓનલાઈન ફોર્મ સાથે જાતિ પ્રમાણપત્ર (અનુસુચિત જન જાતી નું પ્રમાણપત્ર) ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવાનું રહેશે અન્યથા આપને S.T કેટેગરીનો લાભ નહી મળે અને આપને OPEN કેટેગરીમાં ગણવામાં આવશે. 

.અનુસુચિત જન જાતી નું પ્રમાણપત્ર 

.ધોરણ-૧૨ માર્કશીટ

P.H.( Physical Disability)

P.H વિદ્યાર્થીઓએ Physical Disability સર્ટીફીકેટ ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવા નું રહેશે. 

૧. Physical Disability સર્ટીફીકેટ 

.ધોરણ-૧૨ માર્કશીટ

 

 

  Office કાર્યાલય નો નંબર : (૦૨૮૧) ૨૪૫૩૦૯૧ (સમય : સવારે ૯:૦૦ થી ૧૨:૦૦)  

 

 પ્રવેશ અંગે અન્ય માહિતી માટે કોલેજની વેબસાઈટ www.mtdcc.in નિયમિત જોવાની રહશે.

Postal Address

Smt. M.T. Dhamsania Commerce College

(Commerce and BBA)

Kotecha Circle, Kalawad Road

Rajkot - 360001 (Gujarat State) INDIA

Google Plus Code :