કોલેજમાં ધોરણ ૧૨ પછી નીચે પ્રમાણેનાં અભ્યાસક્રમો ચાલે છે
B.COM.(ગુજરાતી માધ્યમ)
B.B.A.(અંગ્રજી માધ્યમ)
B.Com. / B.B.A. Semester-1 ના Online તારીખો.
Form college ની website માં ભરવાના રહેશે. જેની link આ websiteની Notice Board section પર મુકવામાં આવશે.
પ્રથમ કામ ચલાવ merit-list તથા ફી ભરવા અંગેની સુચના.
|
Course |
ફોર્મ ભરવાની Start Date |
ફોર્મ ભરવાની Last Date |
1 Merit (Provisional) |
|
B.Com. (Gujarati Medium) and B.B.A. (English Medium) |
04/06/2022 (05:00PM Onward) |
14/06/2022 |
16/06/2022 |
Notice (category પ્રમાણે) :
|
Category |
સુચના |
Upload file (PDF Format માં દરેક ડોક્યુમેન્ટ અલગ અલગ અપલોડ કરવુ , maximum size 1MB) |
|
General / Open |
- |
ધોરણ-૧૨ માર્કશીટ |
|
OBC |
OBC વિદ્યાર્થીઓએ, સામાજિક શૈક્ષણીક પછાત અંગેનું પ્રમાણપત્ર તથા નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવાનું રહેશે અન્યથા આપને OBC કેટેગરીનો લાભ નહી મળે અને આપને OPEN કેટેગરીમાં ગણવામાં આવશે |
૧.સામાજિક શૈક્ષણીક પછાત અંગેનું પ્રમાણપત્ર ૨.નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર 3. ધોરણ-૧૨ માર્કશીટ |
|
EWS |
EWS category ના વિદ્યાર્થીઓએ EWS નો દાખલો રાજ્ય સરકાર ના ૨૦૧૯ ના ઠરાવ મુજબનું પ્રમાણપત્ર ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવાનું રહેશે અન્યથા આપને EWS કેટેગરીનો લાભ નહી મળે અને આપને OPEN કેટેગરીમાં ગણવામાં આવશે. |
૧.EWS નો દાખલો રાજ્ય સરકાર ના ૨૦૧૯ ના ઠરાવ મુજબનું પ્રમાણપત્ર ૨.ધોરણ-૧૨ માર્કશીટ |
|
S.C. |
S.C category ના વિદ્યાર્થીઓ એ તેમના ઓનલાઈન ફોર્મ સાથે જાતિ પ્રમાણપત્ર (અનુસુચિત જાતી નું પ્રમાણપત્ર) ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવાનું રહેશે અન્યથા આપને S.C કેટેગરીનો લાભ નહી મળે અને આપને OPEN કેટેગરીમાં ગણવામાં આવશે. |
૧.અનુસુચિત જાતી નું પ્રમાણપત્ર ૨.ધોરણ-૧૨ માર્કશીટ
|
|
S.T. |
S.T category ના વિદ્યાર્થીઓ એ તેમના ઓનલાઈન ફોર્મ સાથે જાતિ પ્રમાણપત્ર (અનુસુચિત જન જાતી નું પ્રમાણપત્ર) ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવાનું રહેશે અન્યથા આપને S.T કેટેગરીનો લાભ નહી મળે અને આપને OPEN કેટેગરીમાં ગણવામાં આવશે. |
૧.અનુસુચિત જન જાતી નું પ્રમાણપત્ર ૨.ધોરણ-૧૨ માર્કશીટ |
|
P.H.( Physical Disability) |
P.H વિદ્યાર્થીઓએ Physical Disability સર્ટીફીકેટ ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવા નું રહેશે. |
૧. Physical Disability સર્ટીફીકેટ ૨.ધોરણ-૧૨ માર્કશીટ |
A d m i s s i o n S t a r t C o u n t - d o w n B e l l
Office કાર્યાલય નો નંબર : (૦૨૮૧) ૨૪૫૩૦૯૧ (સમય : સવારે ૯:૦૦ થી ૧૨:૦૦)
પ્રવેશ અંગે અન્ય માહિતી માટે કોલેજની વેબસાઈટ www.mtdcc.in નિયમિત જોવાની રહશે.