કોલેજમાં ધોરણ ૧૨ પછી નીચે પ્રમાણેનાં અભ્યાસક્રમો ચાલે છે
- B.Com.(ગુજરાતી માધ્યમ)
- B.B.A.(અંગ્રજી માધ્યમ)
એડમિશનની કામગીરી ઓનલાઈન જ થાય છે. કોલેજે રૂબરૂ આવવાને બદલે કોલેજની વધુ માહિતી Online Notice Board વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે તેની મુલાકાત લેશો.
- પ્રવેશ માટે ઓનલાઇન એપ્લીકેશન કરવાની કરવાની રહેશે.
- ઓનલાઇન એપ્લીકેશન ફોર્મ વેબસાઇટ પરની લીંકમાં ભરવાની છેલ્લી તા. 30-6-2020 રહેશે.
- બી. બી. એ. સેમ. -૧ (અંગ્રજી માધ્યમ) ના પ્રવેશ અંગેનું મેરીટ લીસ્ટ તા. 4-7-2020 ના રોજ મુકવામાં આવશે.
- બી. કોમ. સેમ. -૧ (ગુજરાતી માધ્યમ)ના પ્રવેશ અંગેનું મેરીટ લીસ્ટ તા. 7-7-2020 ના રોજ મુકવામાં આવશે.
- પ્રવેશ અંગેની અન્ય સૂચનાઓ મેરીટ લીસ્ટની તારીખે આપવામાં આવશે.
* પ્રવેશ ફોર્મમાં બધી જ વિગતો ભરવી ફરજીયાત છે. અધુરી વિગતવાળું પ્રવેશફોર્મ રદ થશે. જેની નોંધ લેવી.
* Online ફોર્મ ભરતી વખતે નીચેના Document અપલોડ કરવાના રહેશે. (.jpg અથવા .pdf)
- ૧. H.S.C. (12th) ની Mark-sheet.
- ૨. જ્ઞાતિ નો દાખલો (અનામત category ના વિદ્યાર્થીઓ માટે જ )
A d m i s s i o n C l o s i n g B e l l
Days
Hours
Minutes
Seconds
Office કાર્યાલય નો નંબર : (૦૨૮૧) ૨૪૫૩૦૯૧ (સમય : સવારે ૯:૦૦ થી ૧૨:૦૦)