Admission(2023-24) Starts Online Now (click here)... (Online પ્રવેશ પ્રક્રિયા ચાલુ) Unpublished Mobile દ્વારા પણ એડમીશન ફોર્મ ભરી શકાશે. Admission Links Click here B.Com. (Semester-1) (ગુજરાતી માધ્યમ) માં નવા admission માટે B.B.A. (Semester-1) (English Medium) Admission Closed પ્રથમ કામ ચલાવ merit-list તથા ફી ભરવા અંગેની સુચના. Course ફોર્મ ભરવાની Start Date ફોર્મ ભરવાની Last Date 1 Merit (Provisional) B.Com. (Gujarati Medium) and B.B.A. (English Medium) - - Notice (category પ્રમાણે) : Category સુચના Upload file (PDF Format માં દરેક ડોક્યુમેન્ટ અલગ અલગ અપલોડ કરવુ , maximum size 1MB) General / Open - ધોરણ-૧૨ માર્કશીટ OBC OBC વિદ્યાર્થીઓએ, સામાજિક શૈક્ષણીક પછાત અંગેનું પ્રમાણપત્ર તથા નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવાનું રહેશે અન્યથા આપને OBC કેટેગરીનો લાભ નહી મળે અને આપને OPEN કેટેગરીમાં ગણવામાં આવશે ૧.સામાજિક શૈક્ષણીક પછાત અંગેનું પ્રમાણપત્ર ૨.નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર 3. ધોરણ-૧૨ માર્કશીટ EWS EWS category ના વિદ્યાર્થીઓએ EWS નો દાખલો રાજ્ય સરકાર ના ૨૦૧૯ ના ઠરાવ મુજબનું પ્રમાણપત્ર ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવાનું રહેશે અન્યથા આપને EWS કેટેગરીનો લાભ નહી મળે અને આપને OPEN કેટેગરીમાં ગણવામાં આવશે. ૧.EWS નો દાખલો રાજ્ય સરકાર ના ૨૦૧૯ ના ઠરાવ મુજબનું પ્રમાણપત્ર ૨.ધોરણ-૧૨ માર્કશીટ S.C. S.C category ના વિદ્યાર્થીઓ એ તેમના ઓનલાઈન ફોર્મ સાથે જાતિ પ્રમાણપત્ર (અનુસુચિત જાતી નું પ્રમાણપત્ર) ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવાનું રહેશે અન્યથા આપને S.C કેટેગરીનો લાભ નહી મળે અને આપને OPEN કેટેગરીમાં ગણવામાં આવશે. ૧.અનુસુચિત જાતી નું પ્રમાણપત્ર ૨.ધોરણ-૧૨ માર્કશીટ S.T. S.T category ના વિદ્યાર્થીઓ એ તેમના ઓનલાઈન ફોર્મ સાથે જાતિ પ્રમાણપત્ર (અનુસુચિત જન જાતી નું પ્રમાણપત્ર) ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવાનું રહેશે અન્યથા આપને S.T કેટેગરીનો લાભ નહી મળે અને આપને OPEN કેટેગરીમાં ગણવામાં આવશે. ૧.અનુસુચિત જન જાતી નું પ્રમાણપત્ર ૨.ધોરણ-૧૨ માર્કશીટ P.H.( Physical Disability) P.H વિદ્યાર્થીઓએ Physical Disability સર્ટીફીકેટ ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવા નું રહેશે. ૧. Physical Disability સર્ટીફીકેટ ૨.ધોરણ-૧૨ માર્કશીટ Office કાર્યાલય નો નંબર : (૦૨૮૧) ૨૪૫૩૦૯૧ (સમય : સવારે ૯:૦૦ થી ૧૨:૦૦) પ્રવેશ અંગે અન્ય માહિતી માટે કોલેજની વેબસાઈટ www.mtdcc.in નિયમિત જોવાની રહશે.
Merit List 6 for B.Com. (Academic Year : 2021-22 ) Unpublished Merit List 6 B.Com. Click Here for Open Category S.C. Closed S.T. Closed OBC Closed E.W.S. Closed
Merit List 5 for B.Com. (Academic Year : 2021-22 ) Unpublished Merit List 5 B.Com. Click Here for Open Category S.C. Closed S.T. Closed Click Here for OBC E.W.S. Closed
Merit List 4 for B.Com./ B.B.A. (Academic Year : 2021-22 ) Unpublished Merit List 4 B.Com. B.B.A. Click Here for Open Category Click Here for Open Category S.C. Closed S.C. Closed S.T. Closed S.T. Closed Click Here for OBC Click Here for OBC E.W.S. Closed E.W.S. Closed