કોલેજમાં ધોરણ ૧૨ પછી નીચે પ્રમાણેનાં અભ્યાસક્રમો ચાલે છે
- B.Com.(ગુજરાતી માધ્યમ)
- B.B.A.(અંગ્રજી માધ્યમ)
ઓનલાઇન એપ્લીકેશન ફોર્મ વેબસાઇટ પરની લીંકમાં ભરવાની છેલ્લી તા. 30-6-2020 હતી.
બી. બી. એ. સેમ. -૧ (અંગ્રજી માધ્યમ) ના પ્રવેશ અંગેનું (Provisional) મેરીટ લીસ્ટ=1 તા. 4-7-2020 ના રોજ website Notice-Board પર મુકવામાં આવશે.
બી. બી. એ. સેમ. -૧ (અંગ્રજી માધ્યમ) ના પ્રવેશ અંગેનું (Provisional) મેરીટ લીસ્ટ-2 તા. 10-7-2020 ના રોજ website Notice-Board પર મુકવામાં આવશે.
બી. કોમ. સેમ. -૧ (ગુજરાતી માધ્યમ)ના પ્રવેશ અંગેનું (Provisional) મેરીટ લીસ્ટ તા. 7-7-2020 ના રોજ website Notice-Board પર મુકવામાં આવશે.