Provisional Admission Information (પ્રોવિઝનલ પ્રવેશ માહિતી) (Updated 04/07/2020) Unpublished કોલેજમાં ધોરણ ૧૨ પછી નીચે પ્રમાણેનાં અભ્યાસક્રમો ચાલે છે B.Com.(ગુજરાતી માધ્યમ) B.B.A.(અંગ્રજી માધ્યમ) ઓનલાઇન એપ્લીકેશન ફોર્મ વેબસાઇટ પરની લીંકમાં ભરવાની છેલ્લી તા. 30-6-2020 હતી. બી. બી. એ. સેમ. -૧ (અંગ્રજી માધ્યમ) ના પ્રવેશ અંગેનું (Provisional) મેરીટ લીસ્ટ=1 તા. 4-7-2020 ના રોજ website Notice-Board પર મુકવામાં આવશે. બી. બી. એ. સેમ. -૧ (અંગ્રજી માધ્યમ) ના પ્રવેશ અંગેનું (Provisional) મેરીટ લીસ્ટ-2 તા. 10-7-2020 ના રોજ website Notice-Board પર મુકવામાં આવશે. બી. કોમ. સેમ. -૧ (ગુજરાતી માધ્યમ)ના પ્રવેશ અંગેનું (Provisional) મેરીટ લીસ્ટ તા. 7-7-2020 ના રોજ website Notice-Board પર મુકવામાં આવશે.