Corona Virus epidemic effects - College will be remain closed (કોરોના વાયરસ મહામારી અસર - કોલેજ બંધ રહેશે. ) Unpublished As per Saurashtra University circular, College will be remain closed for the students for education till dated published on website notice board. for any assistance kindly contact to collect via landline number 0281-2453091. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પરિપત્ર અંતર્ગત, કોરોના વાયરસ મહામારી ને કારણે, તેનો ફેલાવો અટકાવવા ના પગલા રૂપે કોલેજ વિદ્યાર્થીઓ માટે બંધ રાખવા સુચન છે. કોઈ માહિતી માટે કોલેજ ફોન નુંમ્બેર ૦૨૮૧-૨૪૫૩૦૯૧ થી જ સંપર્ક કરવો.