Unpublished

 કોલેજમાં ધોરણ ૧૨ પછી નીચે પ્રમાણેનાં અભ્યાસક્રમો ચાલે છે

  •  B.Com.(ગુજરાતી  માધ્યમ)
  •  B.B.A.(અંગ્રજી માધ્યમ) 

ઓનલાઇન એપ્લીકેશન ફોર્મ વેબસાઇટ પરની લીંકમાં ભરવાની છેલ્લી તા. 30-6-2020 હતી.

બી. બી. એ. સેમ. -૧ (અંગ્રજી માધ્યમ) ના પ્રવેશ અંગેનું (Provisional) મેરીટ લીસ્ટ=1 તા. 4-7-2020 ના રોજ website Notice-Board પર મુકવામાં આવશે.

બી. બી. એ. સેમ. -૧ (અંગ્રજી માધ્યમ) ના પ્રવેશ અંગેનું (Provisional) મેરીટ લીસ્ટ-2 તા. 10-7-2020 ના રોજ website Notice-Board પર મુકવામાં આવશે.

બી. કોમ. સેમ. -૧ (ગુજરાતી  માધ્યમ)ના પ્રવેશ અંગેનું (Provisional) મેરીટ લીસ્ટ તા. 7-7-2020 ના રોજ website Notice-Board પર મુકવામાં આવશે.

 

Postal Address

Smt. M.T. Dhamsania Commerce College

(Commerce and BBA)

Kotecha Circle, Kalawad Road

Rajkot - 360001 (Gujarat State) INDIA

Google Plus Code :